માનવ ગરિમા યોજના 2023 ના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ । જાણો વિગતવાર માહિતી

ગુજરાત રાજ્યમાં દર વર્ષે વિવિધ વિભાગો યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે કાર્યરત છે.

કૃષિ, સહકાર અને કલ્યાણ વિભાગ દ્વારા આઈ-ખેડૂત પોર્ટૅલ/ I khedut પર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા ઇ કુટિર/ E-Kutir Portal ઉપર માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવે છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા e samaj kalyan portal/ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે.

આજે આ પોસ્ટ ના માધ્યમ થી આપણે માનવ ગરિમા યોજના 2023 – Manav Garima Yojana 2023 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Table of Contents

માનવ ગરિમા યોજના 2023 અનુસૂચિત જાતિ માટે

વિવિધ વિભાગોની ઓનલાઈન અરજી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર કરવામાં આવે છે.

e-Samajkalyan Portal યોજના નું લીસ્ટ માં મુકવા માં આવેલ છે.

સમાજના નબળાં વર્ગોને નવો ધંધો- વ્યવસાય ચાલુ કરવા માટે માનવ ગરિમા યોજના અનુસૂચિત જાતિ માટે ચલાવવામાં આવે છે.

હવે આ યોજના માનવ ગરિમા યોજનાનો લાભ કોણે આપવામાં આવે છે?

આ ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

આ યોજના ની ઓનલાઇન અરજી કેવી રીતે અરજી કરવી?

તેની માહિતી સંપૂર્ણ મેળવીશું.

માનવ ગરિમા યોજનાનો ઉદ્દેશ્ય

    સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવે તે જરૂરી છે. અને સારું જીવન જીવવા માટે તેમને રોજગારી મેળવી તે જરૂરી છે. 

આવા નાગરિકો નવો ધંધા ચાલુ કરવા અને સ્વરોજગાર ચાલુ કરીને આત્મનિર્ભર બને તે જરૂરી છે.

આ પણ વાંચો :   Vridha Pension Yojana 2023 : વૃધ્ધા પેન્શન યોજના 2023, વૃધ્ધા પેન્શન યોજના ફોર્મ

આ ઉદ્દેશ્ય ને ધ્યાને રાખીને નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ (sc) અને અતિપછાત જાતિના લોકો માટે માનવ ગરિમા યોજના ચાલુ કરવા માં આવેલ છે.

આવા લાભાર્થીઓને વિનામુલ્યે ઓજારો અને સાધનો આ યોજના ના માધ્યમ થી આપવામાં આવે છે.

આ યોજના ગરીબી રેખા નીચે જીવતા લોકો અને કારીગરોની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે હતી.


માનવ ગરીમા યોજના ૨૦૨૩ અગત્યના મુદ્દાઓ

યોજનાનું નામ માનવ ગરિમા યોજના 2023
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
પેટા વિભાગનું નામ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ
યોજના હેઠળ મળવાપાત્ર સહાય લાભાર્થી/અરજદરો ના રસ સ્કિલ અને આવડતને અનુરૂપ ધંધા/વ્યવસાય માટે સાધન સહાય
લાભાર્થીની પાત્રતાલાભાર્થીની પાત્રતા નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવા માંગતા હોય તેવા અનુસુચિત જાતિ sc ના અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ
કઈ જાતિ લોકો અરજી કરી શકશે?અનુસૂચિત જાતિ એસસી અને સૌથી પછાત જાતિના લોકો..
અરજી પ્રક્રિયા ઓનલાઈનOfficial Website https://esamajkalyan.gujarat.gov.in/
કેવી રીતે અરજી કરવીઓનલાઇન
E Samaj Kalyan Portal અહીં ક્લીક કરો
WHASTAPP ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લીક કરો
માનવ ગરીમા યોજના ૨૦૨૩ અગત્યના મુદ્દાઓ

આ યોજના કોને સહાય મળવાપાત્ર થાય છે?

માનવ ગરિમા યોજના માટેની ચોક્કસ પાત્રતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અને અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક દ્વારા નક્કી કરવામાં આવે છે. જે આ પ્રમાણે નીચે મુજબ છે.

આ યોજના હેઠળ એક તો ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરો ત્યારે જરૂરી પુરાવા અપલોડ કરવાના રહેશે. અધુરી અરજી નામંજૂર કરવામાં આવશે.

જાહેરાતની તારીખે પ્રાપ્તકર્તાની વય મર્યાદા 18 વર્ષથી ઓછી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખ સુધી ધરાવતા હોય.

આ યોજનાનો લાભ અગાઉના વર્ષોમાં લાભાર્થી કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા થકી કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા, એજન્‍સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ ન હોવી જોઈએ.

આ યોજનાનો લાભ/સહાય કુંટુંબમાંથી કોઈ એક જ સભ્યને , ફક્ત એક જ વાર મળવા – પાત્ર થાય છે.

આ પણ વાંચો :   મફત સિલાઈ મશીન સહાય યોજના 2023। ઓનલાઇન ફોર્મ ભરવાનું શરુ

Document Required For Manav Garima Yojana 2023


આ યોજનાના લાભો/સહાય મેળવવા માટે અનુસૂચિત જાતિના અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે.

જેના માટે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.

  1. અરજદારનું આધારકાર્ડ
  2. રેશનકાર્ડ
  3. રહેઠાણનો પુરાવો (વીજળીબિલ અથવા લાઇસન્સ અથવા ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક)
  4. અરજદારની જાતિનો દાખલો
  5. અરજદારનો વાર્ષિક આવકનો દાખલો
  6. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર-એલ.સી.
  7. અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  8. સ્વ-ઘોષણાપત્ર
  9. બાંહેધરી પત્રક
  10. અરજદારના ફોટો

માનવ ગરીમા યોજનામાં આવક મર્યાદા


માનવ ગરીમા યોજના હેઠળ અનુસુચિત જાતિ (SC) અરજદાર ઓને લાભ આપવા માટે કેટલીક આવક મર્યાદા નક્કી થયેલી છે. જે નીચે પ્રમાણે આપેલી છે.

ગ્રામીણ લાભાર્થીઓ માટે, તે વિસ્તારના લાભાર્થીના પરિવારની વાર્ષિક આવક 6,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
શહેરી લાભાર્થીઓ માટે, શહેરી લાભાર્થીઓના પરિવારની વાર્ષિક આવક 6,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
આવક મર્યાદા


આ  પણ વાંચો : ઘરઘંટી સહાય યોજનાની ઓનલાઈન અરજી કરો

આ  પણ વાંચો : ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના : દર મહિને 1250 રૂપિયાની સહાય

આ  પણ વાંચો : બાગાયતી યોજના 2023 : આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી

આ  પણ વાંચો : ટ્રેનની સ્થિતિ: તમે વર્તમાન ટ્રેનની સ્થિતિ અને સમયપત્રક જાણો છો, સંપૂર્ણ માહિતી જુઓ

Manav Garima Yojana Tool Kit List લીસ્ટ


અનુસુચિત જાતિઓ માટે અમલી બનાવેલ માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ સાધનો ની સહાય આપવામાં આવે છે.

પાત્રતા ધરાવતા અરજદારો રસ અને આવડતને અનુકૂળ ટૂલ કીટ આપવામાં આવે છે. જેમને જે ધંધો સાથે સંકળાયેલા તેમને તેમને અનુરૂપ કીટ આપવા માં આવે છે. દા. તરીકે.,દરજીકામ કરતા લાભાર્થી ને સિલાઈ મશીન આપવા માં આવે છે.

કુલ 28 પ્રકારના વ્યવસાયો માટે લાભાર્થીઓને ટૂલકીટ આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજના 2023 | SC માટે માનવ ગરિમા યોજના
કેવી રીતે ઓનલાઇન અરજી કરવી? SC# માટે ઓનલાઈન માનવ ગરિમા યોજનાનો દાવો કેવી રીતે કરવો

ઓનલાઇન અરજી કરવી ત્યાર બાદ અરજી માટે E સમાજ કલ્યાણ (Sjed) પોર્ટલ પર નોંધણી જરૂરી છે.

SC Sc જાતિના ઉમેદવારો પણ ઘરે બેઠા અરજી કરી શકે છે.

નીચે આપેલા સ્ટેપને અનુસરીને ઓન—લાઇન એપ્લિ—કેશન કરી શકો છો.

આ પણ વાંચો :   PM Vishwakarma Yojana 2023 Online Applications, Registration, Last Date, Eligibility
માનવ ગરિમા યોજના 2023 ના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ । જાણો વિગતવાર માહિતી
માનવ ગરિમા યોજના 2023 ના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ । જાણો વિગતવાર માહિતી
માનવ ગરિમા યોજના 2023 ના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ । જાણો વિગતવાર માહિતી
માનવ ગરિમા યોજના 2023 ના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ । જાણો વિગતવાર માહિતી
માનવ ગરિમા યોજના 2023 ના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ । જાણો વિગતવાર માહિતી
માનવ ગરિમા યોજના 2023 ના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ । જાણો વિગતવાર માહિતી
  1. સૌપ્રથમ crome બ્રાઉઝર ખોલો. તેમાં
  2. Google Search ખોલવાનું રહેશે.
  3. તેમાં “E Samaj Kalyan” ટાઈપ કરવાનું રહેશે.
  4. સમાજ કલ્યાણ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
  5. SJED પહેલી વેબસાઇટ ખોલો.
  6. પછી, જો તમે “નવા વપરાશકર્તા” પહેલા કોઈ યુઝર આઈડી ન બનાવ્યું હોય તો? Please Register Here!” પર ક્લિક કરવાનું રહેશે.
  7. ત્યાર બાદ “User Registration Detail” માં તમામ વિગતો સંપર્ણ ભર્યા બાદ “Register” પર ક્લિક કરવું .
  8. ત્યાર બાદ User Id બની જશે , ત્યાર બાદ ” Citizen Login ” માં તમારી User Id નાખો , અને Password ખાના માં પાસવૉર્ડ નાખો , ત્યાર બાદ પર્સનલ પેજ ખોલવાનું રહેશે.
  9. e Samaj Kalyan Portal Login Page
  10. અનુસૂચિત જાતિના લાભાર્થીઓએ અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામકની માનવ ગરિમા યોજનાની પસંદગી કરવાની રહેશે.
  11. આ યોજના માં માંગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને સેવ કરીને આગળ વિગત ભરવાની રહશે .
  12. ઓનલાઈન એપ્લિકેશનમાં હવે તમારા તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ Upload કરવાના રહેશે.
  13. તમામ સ્ટેપમાં મા-હિ-તી ભર્યા બાદ “Confirm Application” પર ક્લિક કરવાની રહેશે.
  14. છેલ્લે, અરજીની પુષ્ટિ કર્યા પછી માનવ ગરિમા યોજના પ્રિન્ટ લેવાની જરૂર છે.

Important Links

માનવ ગરિમા યોજના 2023 જાહેરાત વાંચવા નીચે આપેલ PDF ડાઉનલોડ કરો

457 KB

Official PortalE Samaj Kalyan
New User? Please Register Here
Citizen Login માટે અહીં ક્લીક કરો
સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનો ફોર્મ અહીં ક્લીક કરો
અમારા વહાર્ટસપપ ગ્રુપ માં જોડાવા અહીં ક્લીક કરો
Home Pageઅહીં ક્લીક કરો
Important Links
માનવ ગરિમા યોજના 2023 ના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ । જાણો વિગતવાર માહિતી
માનવ ગરિમા યોજના 2023 ના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ । જાણો વિગતવાર માહિતી

આ પોસ્ટ માં અમે તમને સંપૂર્ણ માહિતી માનવ ગરિમા યોજના 2023 વિષે ની આપી છે . આશા રાખું ચુ કે તમને આ માહિતી ગમી હશે . તો મિત્રો આ પોસ્ટ તમે સોશ્યિલ મીડિયા માં શેર કરજો , જેથી જરૂરિયાત વાળા લોકો ને આ માનવ ગરિમા યોજના 2023 ના જે ફોર્મ ભરાય , તેનો લાભ લયી શકે . આભાર …

FAQ’s-વારંવાર પૂછાતા પ્રશ્નો

માનવ ગરિમા યોજના ક્યા વિભાગ થકી બહાર પાડવામાં આવેલ છે?

જવાબ: આ યોજના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ કાર્યરત નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે.

માનવ ગરિમા યોજના અનુસૂચિત જાતિના લાભ માટે કેવી રીતે અરજી કરવી?

જવાબ: સ્વ-રોજગાર અને નવો વ્યવસાય શરૂ કરવા માટે રાજ્યના અનુસૂચિત જાતિના લાભાર્થીઓએ માનવ ગરિમા યોજના માટે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા ઑનલાઇન અરજી કરવાની રહેશે.

માનવ ગરિમા યોજનાની સાધન સહાય માટે કઈ વય મર્યાદાના લાભાર્થીઓ અરજી કરી શકે છે?

જવાબ: જાહેરાતની તારીખે પ્રાપ્તકર્તાની ઉંમર 18 વર્ષથી ઓછી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

માનવ ગરિમા યોજના માટે આ-વ-ક મર્યા-દા કેટલી હોવી જોઈએ?

જવાબ: અનુસૂચિત જાતિ (SC) ના લોકો કે જેમની વાર્ષિક મર્યાદા રૂ. 6,00,000/- અથવા તેનાથી ઓછી છે તેઓ આ યોજના માટે પાત્ર હોવા જોઈએ.

માનવ ગરીમા યોજના ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ કયી છે?

જવાબ: છેલ્લી તારીખ ૧૪/૦૬/૨૦૨૩ છે.

Notice:
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email : admin@ojasgujaratjob.com
Author: ojasgujaratjob Team 
Hello Readers, https://www.ojasgujaratjob.com/ is a private website and doesn’t represent any government entity, organization, or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official websites and newspapers and other websites. We also cross-verify the job when we post any job but do always cross-verify the job vacancy by ourselves to prevent fraudulent happening in the name of the job.

Note: Please always check and confirm the above details with the official website/organization/institute/department and official advertisement/notification.

DISCLAIMER: ojasgujaratjob.com is a general website. where you can find various types of articles like News, Jobs, Education, Quotes, and Images in multiple Languages.
ojasgujaratjob.com Is Created Only For Educational Purposes. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or If An Author Or Publisher Has A Problem Please Mail Us To Remove Link At admin@ojasgujaratjob.com

Leave a Comment