e-Shram card benefits in Gujarati | ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?

e-Shram card benefits in Gujarati : આ પોસ્ટ માં તમને ઈ શ્રમ કાર્ડ વિશે માહિતી જાણવા મળશે જેવી કે ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ,ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કેવી રીતે થાય, ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજો કયા કયા જોઈશે?, ઈ-શ્રમ પોર્ટલ માટે કોણ અરજી કરી શકે છે ? અને ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ?..એ બધી માહિતી તમને આ પોસ્ટ માંથી જાણવા મળશે.

e-Shram card benefits in Gujarati | ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?
e-Shram card benefits in Gujarati | ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?

ઇ-શ્રમ કાર્ડ નું Self Registration એ ભારત સરકાર દ્વારા શ્રમિકો મજુરો માટે એક પહેલ છે.

તે આપણા દેશ ના અસંગઠિત કામદારો માટે તેના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવ્યું છે.

વાસ્તવિક પ્રમાણે જોઈએ તો ઈ-શ્રમ પોર્ટલ એ એક પ્રકારનું રાષ્ટ્રીય ડેટાબેઝ પોર્ટલ છે.

આ પોર્ટલની મુખ્યત્વે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં અસંગઠિતક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિક લોકોને સહાય પૂરી પાડીને સક્ષમ બનાવવાનો હેતુ છે.

e-Shram card Benefits ના ઘણા બધા છે.

ઈ શ્રમ યોજના “Shramev Jayate” હેતુ સાથે કામ કરે છે.

જેમ કે નામથી જ ચોખું દેખાય છે કે શ્રમ. આ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વની યોજના છે,

જે કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો શ્રમિકોને સીધો લાભ આપવાના ઉદ્દેશ્ય થી શરૂ કરેલી છે.

કેન્દ્રીય સ્તરે ડેટા એકત્ર કરવાનું ચાલુ કર્યું છે.

ઈ-શ્રમ કાર્ડ યોજના હેઠળ દેશના લગભગ 43.7 કરોડ અસંગઠિત ક્ષેત્રના કામદારો મજુરો ના ઈ-શ્રમ કાર્ડ તૈયાર કરવામાં આવશે,

જેના દ્વારા તેમને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરાયેલી યોજનાઓનો સીધે સીધો લાભ આપવામાં આવશે.

ઈ-શ્રમ કાર્ડના મહત્વપૂર્ણ ફાયદા# ઈ શ્રમ કાર્ડના ફાયદા શું છે? । e shram card benefits in gujarati

  • UAN Card ના ઘણા બધા ફાયદા થવાના છે, પરંતુ આપણે આમાંથી એક મહત્વપૂર્ણ ફાયદો જોઈએ. જેને આપણે એક ઉદાહરણ દ્બારા સમજીએ, કોરોના વાયરસ રોગચાળાને કારણે, દેશમાં બેરોજગારીની સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો ભૂખમરાનો શિકાર બનવા લાગ્યા હતા. આવી પરીસ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક મદદ કરવા માટે કોરોના નાણાકીય સહાય યોજના શરૂ કરવામાં આવી હતી.
  • જે અંતર્ગત બેરોજગાર અને પરપ્રાંતિય શ્રમિકોને નોંધણી કરાવવા માટે કહેવામાં આવ્યું હતું, ઘણા મજૂરોએ નોંધણી કરાવી હતી અને તેઓને કોરોના વાયરસ સહાયની રકમ પણ મળી હતી.
  • પણ એવા ઘણા મજૂરો હતા જેમને કોઈ કારણસર આ માહિતી ન મળી શકી અથવા ખબર નહતી, તેઓ કોઈ કારણસર કોરોના વાઈરસ સહાયતામાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શક્યા નહીં, તો તેમને કોરોના વાઈરસ સહાયતાનો લાભ ન ​​મળી શક્યો.
  • જો ભવિષ્યમાં ક્યારેય આવી સ્થિતિ આવે, તો કેન્દ્ર સરકાર પાસે તમારો નોંધાયેલ ડેટા, જે તમે ઈ-શ્રમ યોજનાની નોંધણી કરીને કેન્દ્ર સરકારને આપ્યો છે. તેનો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તમને સીધી રકમ બેંક માં મોકલી શકશે અને તમારે જરૂરિયાત સમયે કોઈપણ પ્રકારની નોંધણી કરવાની જરૂર રહેશે નહીં.કારણ કે તમે શ્રમ કાર્ડ બનાવો એમાં બધી માહિતી આવી જાય છે.
  • ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના અસંગઠિત કામદારો શ્રમિકો ની માહિતી એકત્ર કરવા તથા તમામ મજૂરોના ડેટાબેઝને એક જગ્યાએ ભેગા કરીને,
  • આ ઈ શ્રમ પોર્ટલ હેઠળ આવરી લેવામાં આવેલા કામદારો જેમ કે બાંધકામ કામદારો, સ્થળાંતર કામદારો, પ્લેટફોર્મ કલાકારો, શેરી વિક્રેતાઓ, ઘરેલું કામદારો, કૃષિ કામદારો અને અન્ય સંગઠિત કામદારો.
  • આવા શ્રમિકો જેઓ કોઈપણ યોજનાનો લાભ મેળવી શકતા નથી.
  • આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન પછી ઈ શ્રમ કાર્ડ બનાવી આપવામાં આવશે.
  • કોઈપણ મજૂર યોજનાઓનો લાભ સીધો મેળવી શકશે અને સરકાર પણ અલગ-અલગ લાભ ના પગલાં લેશે, જ્યારે તેમની પાસે કામદારોનો ડેટાબેઝ હશે.
  • ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો માટે કલ્યાણકારી યોજનાઓ ચાલુ કરી છે.
  • માહિતી ના અભાવે ઘણા કામદારો મજુરો આ યોજનાનો લાભ મેળવવાની તક ગુમાવી રહ્યા છે.
  • તમે ઇ શ્રમ પોર્ટલ નોંધણીના લાભો જોઈ શકો છો.
  • આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સા માં એક વર્ષ માટે રૂ. 2 લાખ ની સહાય મળવા પાત્ર થશે.
  • આંશિક અપંગતતા ના કિસ્સામાં એક વર્ષ માટે રૂ. 1 લાખ ની સહાય મળવા પાત્ર થશે.
આ પણ વાંચો :   તાડપત્રી સહાય યોજના 2023 : તાડપત્રી ખરીદવા મળશે રૂપિયા 1875 ની સહાય

✔️ નાણાકીય સહાય

✔️ સામાજિક સુરક્ષા યોજનાના લાભો

✔️ વધુ નોકરીની તકો

✔️ 1 વર્ષ માટે પ્રીમિયમ વેવ

✔️ ભીમ યોજના વીમા કવર

✔️ સ્થળાંતરિત મજૂરોના કર્મચારીઓને ટ્રેક કરી શકે છે

ઈ-શ્રમ યોજના શું છે?

  • ઈ-શ્રમ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે.
  • જે દેશમાં હાજર દરેક અસંગઠિત ક્ષેત્રના કામદારો શ્રમિકો નો ડેટા એકત્રિત કરવાનું કામ કરશે.
  • રાષ્ટ્રીય ડેટાબેઝ (National Database of Uncategorized Workers) છે, જેના હેઠળ અસંગઠિત ક્ષેત્રના કામદારો શ્રમિકો ની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે. #
  • E Shram Card scheme યોજના હેઠળ રજીસ્ટરેશન કરાવ્યા પછી, અસંગઠિત ક્ષેત્રના શમિકોને કેન્દ્ર સરકાર એટલે કે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કોઈપણ યોજનાના સરળ સંચાલનમાં મદદ કરવામાં આવશે, જેના કારણે અસંગઠિત ક્ષેત્રના મજુરોને સીધો અને ઝડપી લાભ મળશે.#

કોણ લોકો E-Shram Card બનાવી શકતા નથી?

ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ આપેલી છે.

  • સંગઠિત ક્ષેત્રમાં રોકાયેલ કોઈપણ ક્ષેત્રના ઈ-શ્રમ કાર્ડ માટેની નોંધણી કરાવી શકશે નહીં.
  • સંગઠિત ક્ષેત્રમાં ખાનગી અથવા જાહેર ક્ષેત્રના કામદારોનો સમાવેશ થાય છે જેમને નિયમિત વેતન પગાર મળે છે, તથા લાંબા વેતન અને અન્ય લાભો મળે છે.
  • જેમાંથી કેટલાક પાસે ESIC અને EPFO ની સુવિધા પણ હોય છે, અને ગ્રેચ્યુઇટીના સ્વરૂપમાં રજા અને સામાજિક સુરક્ષાને સંગઠિત ક્ષેત્ર તરીકે ગણવામાં આવે છે જેઓ તેમનું UAN CARD એટલે કે ઈ શ્રમ કાર્ડ બનાવી શકતા નથી.

 

 

NDUW શું છે? | E Shram Card Benefits

NDUW નું પૂરુ નામ આ પ્રમાણે છે: National Database of Uncategorized Workers.

શ્રમ અને રોજગાર મંત્રાલય અસંગઠિત શ્રમિકોનો રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરી રહ્યું છે,

જેના હેઠળ ઈ-શ્રમ પોર્ટલ બનાવવા માં આવ્યું છે . UAN કાર્ડ યોજના એટલે કે e sharm card yojana શરૂ કરવામાં આવી છે.

અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના કેટલાક ઉદાહરણો નીચે મુજબ છે:

  • નાના અને સીમાંત ખેડૂતો
  • ખેત મજૂરો
  • શાકભાજી અને ફળ વિક્રેતાઓ
  • સ્થળાંતર કામદારો
  • શેરક્રોપર્સ ઈંટ ભઠ્ઠાના કામદારો
  • માછીમાર સો-મિલના કામદારો
  • પશુપાલન કામદારો
  • બીડલ રોલિંગ
  • લેબલીંગ અને પેકિંગ
  • CSC
  • સુથાર રેશમ ખેતી કામદારો
  • મીઠું કામદારો
  • ટેનરી કામદારો
  • મકાન અને બાંધકામ કામદારો
  • લેધરવર્કર્સ
  • દાયણો
  • ઘરેલું કામદારો
  • વાળંદ
  • અખબાર વિક્રેતાઓ
  • રિક્ષાચાલકો
  • ઓટો ડ્રાઈવરો
  • રેશમ ખેતી કામદારો
  • હાઉસ મેઇડ્સ
  • સ્ટ્રીટ વેન્ડર્સ
  • આશા વર્કર

e-Shram card benefits in Gujarati

જો કે ઈ-શ્રમ કાર્ડ યોજનાના ઘણા ફાયદા છે, જે સીધા અસંગઠિત ક્ષેત્રના મજુરોને મળશે,

પરંતુ તેના મુખ્ય ફાયદા નીચે મુજબ છે:-

  • આ શ્રમિકો ના ડેટા બેઝ પર આધારિત સામાજિક સુરક્ષા યોજનાઓ મંત્રાલયો અથવા સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે.
  • શ્રમિકો ને BHIM યોજના સુરક્ષાનો લાભ મળશે.
  • NDUW હેઠળ નોંધાયેલા કર્મચારીઓ PM સુરક્ષા ભીમ યોજનાનો લાભ લઈ શકે છે.
  • નોંધણી કર્યા બાદ તેઓને 1 વર્ષ માટે પ્રીમિયમ ચુકવણી માફ કરવામાં આવશે.

NDUW માં શા માટે નોંધણી કરાવવી?#

  • અસંગઠિત શ્રમિકોને સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળશે.
  • આ શ્રમિકો નો ડેટાબેઝ સરકારને અસંગઠિત કામદારો માટે નીતિ અને કાર્યક્રમો ઘડવામાં મદદ કરશે.
  • અનૌપચારિક ક્ષેત્રમાંથી ઔપચારિક ક્ષેત્રમાં શ્રમિકો મજુરો ની હિલચાલ અને તેનાથી વિપરિત, તેમના વ્યાવસાયિક કૌશલ્ય વિકાસ વગેરે ઊપર કેન્દ્ર સરકાર દ્વારા દેખરેખ રાખવામાં આવશે.
  • તે પ્રમાણે તેમને યોગ્ય કાર્ય રોજગારના માધ્યમો ઉલબ્ધત કરવામાં આવશે.
  • સ્થળાંતરિત શ્રમ કાર્ય દળને ટ્રેક કરીને વધુ રોજગારની તકો પૂરી આપવા માં આવશે.

 

ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે જરૂરી ડો્યુમેન્ટ્સ । Documents Required Of e-Shram card
Required Documents For UAN Card

1.આધાર કાર્ડ
2.બેંક પાસબુક
3.રેશન કાર્ડ
4.મોબાઈલ નંબર આધાર નંબર સાથે લિંક કરેલ હોવા જોઈએ
5.અરજી ફી

ઈ-શ્રમ કાર્ડ કોણ બનાવી શકશે? । Eligibility Of e-Shram card

E Shram Scheme Eligibility Criteria
NDUW કાર્ડ માટે અરજી કરવા માટે એટલે કે UAN કાર્ડ મેળવવા માટે, નીચે દર્શાવેલ પાત્રતા અને માપદંડોને પૂર્ણ કરવા જરૂરી છે:-

આ પણ વાંચો :   Beauty Parlour Kit Sahay Yojana 2023 । મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 ઓનલાઈન ફોર્મ ભરવાનું શરુ

✔️ જે લોકો ની ઉંમર 16-59 વર્ષની વચ્ચે હોવી જોઈએ

✔️ જે લોકો EPFO અથવા ESIC ના સભ્ય ન હોવા જોઈએ

✔️ જે લોકો આવકવેરો ભરનાર ન હોવો જોઈએ

✔️ જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતો હોવો જોઈએ

અરજદારની ઉંમર 15-59 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
✓અરજદાર આવકવેરો ભરનાર ન હોવો જોઈએ.
✓અરજદાર EPFO ​​અથવા ESIC નો સભ્ય ન હોવો જોઈએ.
✓અરજદાર એ સંગઠિત ક્ષેત્રનો કાર્યકર હોવો જોઈએ.

ઈ શ્રમકાર્ડ માટે કોણ-કોણ ઓનલાઈન નોંધણી કરી શકે છે – e-Shram card apply online

 

  • જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામદારો શ્રમિકો અને મજૂરો તરીકે કામ કરે છે તેઓ ઇ-શ્રમ પોર્ટલ માટે અરજી કરવા પાત્ર છે.

ઈ શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ? એ જાણવા માટે આ સ્ટેપ બાય સ્ટેપ સ્ક્રીનાશોટ સાથે જોઈ શકો છો. નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? (e-Shram card Download PDF )

જો તમે તમારા ઇ શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવી હોય, તો નીચે આપેલ પ્રક્રિયાને અનુસરીને તમે સરળતાથી તમારું ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ PDF કરી શકો છો:-

 

STEP 1: આ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, તમારે પહેલા તમારા મોબાઇલ ફોન અથવા લેપટોપમાં Google પર જવું પડશે, તમારે સર્ચ બારમાં https://eshram.gov.in ટાઇપ કરવું પડશે.

e-Shram card benefits in Gujarati | ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?
e-Shram card benefits in Gujarati | ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?

આ પછી તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.

 

 

 

STEP 2: તમારે વેબસાઈટના હોમ પેજમાં નીચે Already Registered તમારે UPDATE OPTION પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.

e-Shram card benefits in Gujarati | ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?
e-Shram card benefits in Gujarati | ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?

 

 

STEP 3 : આ નવા પેજમાં તમારે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલ હોઈ તે દાખલ કરવો પડશે અને નીચે આપેલ કેપ્ચા કોડ ભરવો પડશે. આ પછી તમારે નીચે આપેલા Send OTP ના બટન પર ક્લિક કરવાનું રહેશે.

e-Shram card benefits in Gujarati | ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?
e-Shram card benefits in Gujarati | ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?

 

આ પછી તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે. આ OTP દાખલ કર્યા પછી, તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.

 

STEP 4: આ નવા પેજમાં, આધાર કાર્ડ નંબર દાખલ કરવું પડશે, તે પછી નીચે આપેલ OTP પસંદ કરો અને કેપ્ચા કોડ યોગ્ય રીતે ભરો.

e-Shram card benefits in Gujarati | ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?
e-Shram card benefits in Gujarati | ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?

તે પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

 

 

STEP 5: આ પછી તમારા મોબાઇલ નંબર પર એક OTP આવશે, આ ખાલી જગ્યામાં આ OTP દાખલ કરો અને નીચે આપેલા સબમિટ બટન પર ક્લિક કરો, ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.

e-Shram card benefits in Gujarati | ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?
e-Shram card benefits in Gujarati | ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?

 

STEP 6: આ પેજમાં, તમે બે વિકલ્પો જોવા મળશે, જેમાંથી તમારે તમારું ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે “Download UAN CARD” બટન પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારું ઇ શ્રમ કાર્ડ તમારી સામે ખુલશે.

e-Shram card benefits in Gujarati | ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?
e-Shram card benefits in Gujarati | ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?

 

 

આમાંથી તમે તમારું ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, એ જ રીતે તમે તમારું ઈ-શ્રમ કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય પછી તેને ફરીથી ડાઉનલોડ કરી શકો છો.

e-Shram card benefits in Gujarati | ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?
e-Shram card benefits in Gujarati | ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે? ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું ?

 

ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ PDF કરી શકો છો. e-Shram Card Download PDF

 

CSC UAN Card Apply Process

તમે તમારું ઈ-શ્રમિક કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી મેળવી શકો છો, અમે ઓનલાઈન પ્રક્રિયા વિશે વિગતવાર જાણીશું, ઓફલાઈન પ્રક્રિયા માટે તમે તમારી નજીકના કોઈપણ કોમન સર્વિસ સેન્ટર પર જઈ શકો છો.

Common Service Centre List | E Sharam Card Registration

 

સૌથી પહેલા તમારે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જવું પડશે અને તેમને કહેવું પડશે કે તમે UAN કાર્ડ એટલે કે ઈ-શ્રમ કાર્ડ મેળવવા માંગો છો.
તમને કોમન સર્વિસ સેન્ટર ઓપરેટર (CSC VLE) દ્વારા તમારો આધાર કાર્ડ નંબર પૂછવામાં આવશે અને કેટલીક માહિતી જેવી કે તમારું સરનામું વગેરે વિશે પૂછવામાં આવશે.
તમારુ આવકનું પ્રમાણપત્ર,વ્યવસાયનું પ્રમાણપત્ર, શિક્ષણ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોના રૂપમાં તમારી પાસેથી કેટલાક દસ્તાવેજોની માંગણી કરવામાં આવી શકે છે.
કોમન સર્વિસ સેન્ટર ઓપરેટર (CSC VLE) દ્વારા તમને E Shram Portal પર ઓનલાઈન રજીસ્ટર કરવામાં આવશે અને તે જ સમયે તેને ડાઉનલોડ કરીને તમને ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે.

ઑપરેટર દ્વારા તમને A4 કાગળ પર સાદી પ્રિન્ટમાં લેબર કાર્ડ આપવામાં આવશે, જેના માટે તમારી પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો :   મફત સિલાઈ મશીન સહાય યોજના 2023। ઓનલાઇન ફોર્મ ભરવાનું શરુ

જો તમે ઈ-શ્રમ કાર્ડને આધાર કાર્ડની જેમ રંગમાં પ્રિન્ટ કરાવવા ઈચ્છો છો, તો તેના માટે તમારે Common Service Centre ઓપરેટરને અલગથી ચૂકવણી કરવી પડશે.

UAN Card / NDUW Card Online Apply Process Step By Step

સૌ પ્રથમ, તમારે શ્રમ અને રોજગાર મંત્રાલય ઇ-શ્રમ પોર્ટલ ની અધિકૃત વેબસાઇટ, eshram.gov.in પર જવું પડશે.
જેવી તમે વેબસાઈટ પર જશો, તેનું હોમપેજ તમારી સામે ખુલશે, જ્યાં તમને register on e-Shram લિંક જોવા મળશે, જે તમે નીચે જોઈ શકો છો.
e shram card benefits in gujarati| ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ | ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન | e-shram card apply online
Image Credit: Government Official Website (https://eshram.gov.in/)
તમારે register on e-Shram ની લિંક પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે, જે તમે નીચે જોઈ શકો છો.
અહીં તમે તમારો આધાર નંબર દાખલ કરો અને આપેલ Captcha Code દાખલ કરો અને OTP મોકલવાના બટન પર ક્લિક કરો.
તમે ઈ-શ્રમ કાર્ડની ઓનલાઈન સ્વ-નોંધણી માટે, ધ્યાનમાં રાખો કે તમારો મોબાઈલ નંબર પહેલાથી જ તમારા આધારમાં નોંધાયેલ છે)
તમે મોબાઈલ પર મળેલો OTP દાખલ કરશો, ત્યારબાદ તમારી સામે e-shram card self registration form ખુલશે. જેમ તમે નીચે જોઈ શકો છો.

e Shram Card Self Registration Form | e shram card benefits | e shram card benefits monthly | ઈ શ્રમ કાર્ડ pdf | ઈ શ્રમ કાર્ડ ના ફાયદા pdf

 

તમે નીચેના સ્ટેપમાં ફોર્મ ભરીને સબમિટ કરશો.

1. Personal Information

2. Address

3. Education Qualification

4. Occupation

5. Bank Details

6. Previews Self-declaration

7. UAN Card Download and Print

ઈ શ્રમ કાર્ડ વેબસાઈટ | e shram card benefits status | How to Online Apply e shram card

 

છેલ્લે,બધી માહિતી દાખલ કર્યા પછી, જ્યારે તમે તમારી Self Declaration પૂર્ણ કરો છો, ત્યારે તમને UAN કાર્ડ દેખાશે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો અને જો જરૂરી હોય તો ભવિષ્યમાં ઉપયોગ કરી શકો છો.

 

FAQ E Shram Card Registration 2022

પ્રશ્ન 1 : ઇ-શ્રમ કાર્ડના ફાયદા શું છે? (e shram card benefits in gujarati)

તેને PMSBY હેઠળ 2 લાખનું અકસ્માત વીમા કવર મળશે. ભવિષ્યમાં, અસંગઠિત કામદારોના તમામ સામાજિક સુરક્ષા લાભો આ પોર્ટલ દ્વારા પહોંચાડવામાં આવશે. કટોકટી અને રાષ્ટ્રીય રોગચાળા જેવી પરિસ્થિતિઓમાં, આ ડેટાબેઝનો ઉપયોગ પાત્ર અસંગઠિત કામદારોને જરૂરી સહાય પૂરી પાડવા માટે થઈ શકે છે.

 

પ્રશ્ન 2 : ઇ-શ્રમ કાર્ડ માટે આવક મર્યાદા અને માપદંડ શું છે?

અસંગઠિત કાર્યકર તરીકે eSHRAM પર નોંધણી કરવા માટે કોઈ આવક માપદંડ નથી. જો કે, તે/તેણી આવકવેરા ચૂકવનાર ન હોવો જોઈએ.

 

પ્રશ્ન 3 : eSHRAM card માટે કયા આવશ્યક દસ્તાવેજોની જરૂર છે?

eSHRAM પોર્ટલ પર નોંધણી કરાવવા માટે કાર્યકર દ્વારા નીચેની બાબતો જરૂરી છે-

આધાર નંબર
મોબાઈલ નંબર, આધાર લિંક્ડ
બેંક એકાઉન્ટ

નોંધ – જો કોઈ કાર્યકર પાસે આધાર લિંક્ડ મોબાઈલ નંબર ન હોય, તો તે નજીકના CSCની મુલાકાત લઈ શકે છે અને બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા નોંધણી કરાવી શકે છે.

 

પ્રશ્ન 4 : અસંગઠિત કામદાર eSHRAM પોર્ટલ પર કેવી રીતે નોંધણી કરાવી શકે છે?

અસંગઠિત કાર્યકર eSHRAM પોર્ટલ પર જઈને અથવા નજીકના CSCની મુલાકાત લઈને સહાયિત અભિગમ દ્વારા પોતાને/પોતાની નોંધણી કરાવી શકે છે.

 

પ્રશ્ન 5 : શું કામદારે eSHRAM માં નોંધણી માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે?

eSHRAM પોર્ટલ પર નોંધણી મફત છે. કામદારોએ કોઈપણ નોંધણી કરનાર એન્ટિટીને કોઈપણ ચાર્જ ચૂકવવાની જરૂર નથી.

E-Shram Card કોણ કઢાવી શકશે?
દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોઓ આ કાર્ડ કઢાવી શકશે. જે શ્રમિકો EPFO/ESIC ના સભ્ય ન હોય તે જ નાગરિકો આ કાર્ડ કઢાવી શકે છે.

ઈ-શ્રમ કાર્ડ કોના દ્વારા બહાર પાડવામાં આવેલ છે?
E-Shram Card ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે.

e-Shram Card માટે કોઈ આવક મર્યાદા નક્કી થયેલી છે?
ઈ-શ્રમ કાર્ડ માટે આવક મર્યાદાનો ઉલ્લેખ નથી, પરંતુ અસંગઠિત ક્ષેત્રના કામદાર તરીકે ઈ શ્રમિક કાર્ડ માટે નોંધણી કરાવી શકે છે. પરંતુ લાભાર્થી કામદાર કોઈ આવકવેરો ચૂકવતા ન હોવા જોઈએ.

E Shram Card માટે કેટલી વય મર્યાદા નક્કી થયેલી છે?
દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો આ કાર્ડ કઢાવવા માટે 16-59 વર્ષના હોવા જોઈએ.

શ્રમિકો પોતાના ઈ-શ્રમ કાર્ડમાં નવી માહિતી કઈ જગ્યાએથી Update કરી શકે છે?

શ્રમિકો પોતાના કાર્ડમાં જરૂરી માહિતીમાં સુધારા-વધારવા માટે નજીકના CSC સેન્ટરનો સંપર્ક કરી શકે છે. તથા નવું શ્રમિક કાર્ડ કઢાવવા માટે પણ CSC સેન્ટરનો સંપર્ક કરી શકે છે.

ઇ શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?  e shram card online apply

✔️Step 1. ઈ શ્રમકાર્ડ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે, પહેલા તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે https://register.eshram.gov.in/#/user/self

✔️ Step 2.ત્યારબાદ તમારે ઈ-શ્રમ લિંક પર રજીસ્ટર પર ક્લિક કરવાનું રહેશે

✔️ Step 3. તે પછી તમને સેલ્ફ રજીસ્ટ્રેશન પેજ ઓપન થશે

✔️ Step 4. અહીં તમારે આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખીને OTP send કરવો

✔️ Step 5. તે પછી તમારી સામે રજીસ્ટ્રેશનનું ડેશબોર્ડ ખુલશે.

✔️ Step 6. અહીં તમારે બધી વિગતો સાચી રીતે ભરવાની, ત્યારબાદ સબમિટ કરવાની રહેશે, તે પછી તમે ઈ શ્રમકાર્ડ ઓનલાઈન એપ્લિકેશન પૂર્ણ થશે, પછી ઈ શ્રમકાર્ડ ડાઉનલોડ કરી શકશો.

Leave a Comment